Mood



પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ, જે સત્ય છે!!!

(૧) પ્રકૃતિ નો પહેલો નિયમ:

અગર ખેતર માં બીજ ન નાખીએ તો કુદરત 
એને ઘાસ-ફુસ થી ભરી દે છે!! 
એજ રીતે મગજ માં સકારાત્મક 
વિચારો ન ભરીએ તો નકારાત્મક વિચારો 
એની જગ્યા બનાવીજ લે છે!!!

(૨) પ્રકૃતિ નો બીજો નિયમ:

જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે.
સુખી સુખ વહેંચે છે. 
દુ:ખી દુખ વહેંચે છે!!
જ્ઞાની જ્ઞાન વહેંચે છે.
 ભ્રમિત ભ્રમ વહેંચે છે!!
ભયભીત ભય વહેંચે છે!

(૩) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:

આપ ને જીવનમાં જે પણ મળે,
 એને પચાવતા શીખો કારણકે..

ભોજન ન પચવાથી, રોગ વધે છે
પૈસા ન પચવાથી, દેખાડો વધે છે!!
વાત ન પચવાથી, ચુગલી વધે છે!!
પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે!!
નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે!!
ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે!!
દુ:ખ ન પચવાથી, નિરાશા વધે છે!!
સુખ ન પચવાથી, પાપ વધે છે!!

વાત બહુજ કડવી છે, પણ એટલી સત્ય છે!!
સત્ય કડવું નથી હોતુ,
 પરંતુ તે સ્વીકારવાની પરિસ્થિતિ કડવી હોય છે.!!


Comments