Skip to main content

Posts

Showing posts from January, 2021

I'm_sorry_Mummy

 " અરે ! એટલું પણ નથી આવડતુ??"    ગુસ્સામાં ડિંકી એ જવાબ આપ્યો. જવાબ સાંભળતાં જ  મા ની આંખોમા ઝળઝળીયાં આવી ગયાં.                                             * * * * * * * * * ' એમાં તમને ખબર ના પડે ! ' ; ' આટલું કેમ્ બોલે છે?' ; ' આવા કપડા પેહરાય જ કેવી રીતે??... ખબર પણ છેે બધા કેવુ બોલે છે??' અને આવા કેટલાય કડવા શબ્દો જે ક્યારેક ને ક્યારેક માત્ર ડીંકી જ નહી પણ આપણાંથી પણ બોલાય જતા હોય છે. પણ છુટેલા બાણ માફ્ક આ શબ્દો ફરી પાછા આવતાં નથી. શબ્દરૂપી શસ્ત્ર ના ધા દુનિયાનાં બીજા કોઇ પણ શસ્ત્ર કરતા ઉંડા હોય છે. આવા ગુસ્સામાં વિચાર્યા વગર બોલેલા શબ્દો અમુક વખતે હ્રદય ચિરી નાખે છે. હવે વાત એમ છે કે જાણતાં અજાણતાં આવા શબ્દો બોલનાર વ્યક્તિ ને પણ પછતાવાનો ભાર સહન કરવો પડે છે.થઈ ગયું છે તેને બદલી શકાય નહીં પણ વાત રહી એ ભૂલ સુધારવાની. પણ ત્યાં નડે છે આપણું #unfriendly પરેન્ટ ચિલ્ડરન રીલેશન. કદાચ આપણે કયારેય માતા પિતા ને થેંક યૂ , સોરી કે આઈ લવ યૂ જેવા મેજિકલ શબ્દો કહેતા શી...