તળાવો
1 કાંકરિયા તળાવ_અમદાવાદ
2 માલવ તળાવ_ધોળકા
3 ખાન સરોવર_ધોળકા
4 વડા તળાવ_ગણદેવી
5 સામત સર તળાવ_ઝીંઝુવાડા
6 તેન તળાવ_ડભોઈ
7 હીરાભાગોળ_ડભોઈ
8 સહસ્ત્રલિંગ તળાવ_પાટણ
9 નારાયણ સરોવર_કચ્છ
10 આજવા તળાવ_વડોદરા
11 ગોમતી તળાવ_ડાકોર
12 ગોપી તળાવ_બેટ દ્વારકા
13 લાખોટા તળાવ_જામનગર
14 હમીરસર તળાવ_ભુજ
15 થોળ તળાવ_થોળ(ગાંધીનગર)
16 રણજીતસાગર તળાવ_જામનગર
17 લાલપરી તળાવ_રાજકોટ
18 તેલિયું તળાવ_પાવાગઢ
19 છાશિયું તળાવ_પાવાગઢ
20 દુધયું તળાવ_પાવાગઢ
21 કર્માબાઈ તળાવ_શામળાજી
22 ગૌરી શંકર તળાવ_ભાવનગર
23 અલ્પા સરોવર_સિદ્યપુર
24 બિંદુ સરોવર_સિદ્યપુર
25 ભવાની તળાવ_પાલીતાણા
26 જોગાસર તળાવ_ધાગધ્રા
27 ચીમનભાઈ સરોવર_ખેરાલુ
28 ગંગા સર તળાવ_વિરમગામ
29 મુનસર તળાવ_વિરમગામ
30 બોર તળાવ_ભાવનગર
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
પુસ્તક અને લેખક
ગીતા રહસ્ય 🦋 બળગંગાધર ટિળક
ભારત દુર્દશા. 🦋 ભારતેન્દુ હરિચંદ્ર
ઈંડિયન સ્ટ્રગલ 🦋 સુભાષ ચંદ્ર બોસ
હોમ એન્ડ ધ વર્લ્ડ 🦋 રવિન્દ્રનાથ ટાગોર
ઇન્ડિયા ડીવાઇડેડ 🦋 રાજેન્દ્ર પ્રસાદ
સુધાકર. 🦋 ગોપાલ કૃષ્ણ ગોખલે
તરાને હિન્દ 🦋 ઈકબાલ
કોંગ્રેસ કા ઇતિહાસ 🦋 પટ્ટાભિ સીતારામન
વાગંદરા 🦋 ઇકબાલ
વન્દે માતરમ 🦋 અરવિંદ ગોસ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
નવી દિલ્હીનો ઈન્ડિયા ગેટ
💡પ્રથમ વિશ્વ યુધ્ધ દરમિયાન યુરોપમાં શહિદ થયેલા સૌનિકોની યાદમાં બન્યું વોર મેમોરિયલ જે ઈન્ડિયા ગેટનાં નામે ઓળખાય છે.
🎯 ઈન્ડિયા ગેટ••• દિલ્હી
🎯 ગેટ વે ઓફ ઈન્ડિયા••• મુંબઈ
🎯 એક સમયે ઈન્ડિયા ગેટનું શરૂઆતનું નામ શું હતુ ?
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
૧) ભારતની હાઇકોટઁના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ કોન ?........લીલા શેઠ
(૨) બંધારણની કઈ કલમ સસંદને બંધારનણમાં સુધારો કરવાની સત્તા આપે છે?.......... 368
(૩) પાણીનાં ટીપાં ક્યા કારણસર ગોળ હોય છે?.......... પ્રુષ્થ્તાણ
(૪) ધોવાના સોડાનું રાસાયણીક નામ શું છે?........ સોડિયમ કાર્બોનેટ
(૫) અવાજ ક્યા એકમમાં મપાય છે?..........
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
One Liners
⚜️ચુટણી પંચની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
👉 ૩૨૪
⚜️ સંવિધાન સભા માટે ચૂંટણી ક્યારે થઈ હતી ?
👉 ૧૯૪૬માં
⚜️ સંસદમાં સત્રના દિવસની શરૂઆત શાનાથી થાય છે ?
👉 પ્રશ્નકાળથી
⚜️ ગ્રામ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
👉 ૨ ઓક્ટોબર ૨૦૦૯
⚜️ ભારતમાં સૌથી મોટો લોકસભા મતવિસ્તાર કયો છે ?
👉 લડાખ
⚜️ ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા ?
👉 શરી સુકુમાર સેન
⚜️ ૧૫ મી લોકસભાની ચૂંટાયેલ મહિલાઓની સંખ્યા કેટલી હતી ?
👉 ૫૯
⚜️ લોકસભામાં કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કેટલા સભ્યો ચૂંટાય છે ?
👉 ૨૦
⚜️ રાજ્યની કારોબારી કોને જવાબદાર છે ?
👉 વિધાનસભા
⚜️ શરૂઆતમાં બંધારણમાં કેટલી માન્ય ભાષાઓ હતી ?
👉 ૧૪
📖📚વિદ્રોહી ' કવિતાની રચના કોણે કરી હતી ?
👉🏻કાજી નજરૂલ ઇસ્લામે
📖📚એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ ' ના સ્થાપક કોણ હતા ?
👉🏻વિલ્સન જોન્સ
📖📚શુદ્ધિ આંદોલન કઈ સંસ્થાએ શરૂ કર્યું હતું ?
👉🏻આર્યસમાજે
📖📚ગુલામગીરી ' નામનું પુસ્તક ક્યારે અને કોણે લખ્યું હતું ?
👉🏻૧૮૭૨માં જ્યોતિબા ફૂલેએ
📖📚પેરિયાર ' ના નામથી કોણ પ્રસિદ્ધ હતું ?
👉🏻ઈ. વી.રામસ્વામી નાયકર
🔶છોટાઉદેપુરમાં કયો પેલેસ આવેલો છે ?
✔️કસુમવિલાસ પેલેસ
🔶છોટાઉદેપુર જિલ્લાની રાઠવા કોમ કયા ચિત્રો માટે જાણીતી છે ?
✔️પીઠોરા
🔶હાફેશ્વર ખાતે કઈ નદી પ્રવેશ કરે છે ?
✔️નર્મદા
🔶જડ હનુમાનજીનું મંદિર ક્યાં આવેલું છે ?
✔️બોડેલી
🔶સખી નદી ક્યાં આવેલી છે ?
✔️છોટાઉદેપુર
🔶સૌ પ્રથમ રજૂ થયેલી મૂક ગુજરાતી ફિલ્મ કઈ ?
✔️શ્રીકૃષ્ણ સુદામા (૧૯૨૦)
🔶મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ?
✔️લુણાવાડા
🔶મહીસાગર જિલ્લાના તાલુકા કેટલા છે ?
✔️૬
🔶બાબરી વંશજોનું રજવાડું ક્યું છે ?
✔️બાલાસિનોર
🔶લુણેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ?
✔️લુણાવાડા
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
શબ્દસમૂહ માટે એક શબ્દ
○●》અતિ મૂશ્કેલ કે મોટું કામ
♢ જગન
○●》અવધિ કે હદ બહારનું
♢ નિરવધિ
○●》કાગળ બનાવનાર કારીગર
♢ કાગદી
○●》કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી
♢ પરિખા
○●》ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી
♢ જંબીલ
○●》ખોદીને પડતર રાખેલું ખેતર
♢ ચારુ
○●》ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ
♢ ચંપૂ
○●》ઘસડાઇને આવેલો કાદવ
♢ ચગું
○●》ઘોડાનો દાબડાનો અવાજ
♢ પડઘી
○●》ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી
♢ ચિત્રિણી
○●》ચિત્રકામ કરનારો
♢ ચિતારો
○●》ચીરેલો લાકડાનો ટૂકડો
♢ ચિતાળ
○●》ચોરનું પગલું
♢ પગેરૂ
○●》જન્મ આપનારી
♢ જનયિત્રી
○●》જમાઉધારનું તારણ
♢ તારીજ
○●》તપ વડે પાપ ક્ષીણ કરવું તે
♢ નિર્જરા
○●》ત્રણ થાંભલાવાળું વહાણ
♢ તરકોશી
○●》દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ
♢ પંચામૃત
○●》દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ
♢ નેવેદ
○●》ધાર કાઠેલું
♢ નિશિત
○●》નદી પાસેની નીચી જમીન
♢ કાછઇ
○●》નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો
♢ પુલિન
○●》નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ
♢ તરાપો
○●》નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ
♢ તાવરસું
○●》નાશ પામે તેવું
♢ નશ્વર
○●》પડછાયારૂપ આકૃતિ
♢ પ્રતિચ્છંદ
○●》પવિત્ર હોવાનો ઢોંગ કરતું
♢ ચાગલું
○●》પહાડની તળેટીનો પ્રદેશ
♢ તરાઇ
○●》પાછા આવવું તે
♢ પ્રત્યાગમન
○●》પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી
♢ પખાલ
○●》પાણીમાં બાંધેલો કિલ્લો
♢ જંજીરો
○●》પૈસાનો ચોથો ભાગ
♢ દમડી
○●》બળદને અપાતો સૂકો દાણો
♢ ચંદી
○●》બે પાંપણ મળવી કે ભેગી થવી તે
♢ કસો
○●》માખીઓ વિનાનું
♢ નિર્માક્ષિક
○●》માત્ર એક જ
♢ તન્માત્ર
○●》મોરના પીંછનો સમૂહ
♢ કલાપ
○●》રણમા રેતી ઊડીને થતો ઢગલો
♢ ઢૂવો
○●》વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે
♢ પદચ્છેદ
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
પ્રશ્નોતરી
1. સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા 'અટિરા' ક્યાં
આવેલી છે?
- અમદાવાદ
2. ગ્રેનાઈટ કયા પ્રકારનો ખડક છે?
- અગ્નિકૃત
3. ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે ?
- કાથો
4. બનાસ નદી પર કયો બંધ આવેલો છે?
- દાંતીવાડા
5. કયું બંદર કચ્છના અખાત પર આવેલુ છે?
- બેડી
6. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે?
- વડોદરા
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🗓️ ગુજરાત:પ્રાચીન અને અર્વાચીન નામો
📯કર્ણાવતી:-અમદાવાદ
📯બારીગાઝા:-ભરૂચ
📯નાગસારિકા:- નવસારી
📯ચમત્કારપુર :-વડનગર
📯પાદલીપ્તપુરમ :-પાલીતાણા
📯પુડરીક:-શેત્રંજય
📯ઉજયંત:-ગિરનાર
📯સ્તંભતીર્થ:-ખંભાત
📯અહમદનગર:-હિંમતનગર
📯મુહમ્મદાબાદ:-ચાંપાનેર
📯સુદામાપુરી:-પોરબંદર
📯વર્ધમાનપુર:-વઢવાણ
📯કર્પટ વાણિજય :-વઢવાણ
📯સૃર્યનગરી:-સુરત
📯આનર્તપુર:-વડનગર
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Comments
Post a Comment
Feel free to explore your opinion 。◕‿◕。